Browse Results

Showing 76 through 94 of 94 results

Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી

by Shri Patel Hema Jikadra Gajendra Shukla Baldev Agaja Pvt. Patel

રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છે

Gujarati class 4 - GSTB: ગુજરાતી (પાઠ્યપુસ્તક ) ધોરણ 4 - જીએસટીબી

by Mr Kishorebhai Parth Dr. Begging Mr. Yahya Flat Bornea

પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.તેમાં પેલા પાઠ માં નાવડી ચાલી છે વાર્તા ને ચિત્ર દ્વારા સરસ રીતે સમજાવેલ છે. પાઠ 2 ઠંડી કવિતા સ્વરૂપે ફ્રીજ માં મુકેલ વસ્તુઓ પોતાની વાત કહે છે.પાઠ 3 સાચી હજ ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો, એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. પાઠ 4 લાખા વણજારા વિષે વાત કરેલ છે તેમાં તેને વગર વિચારે કુતરા ને મારી નાખ્યો અને એક વફાદાર કુતરા મિત્ર ને ગુમાવી દિહો તે સરસ રીતે સમજાવેલ છે. પુનરાવર્તન 1 આપેલ છે ત્યારબાદ પાઠ 5 ઉખાણા તેમાં 8 ઉખાણા સમજુતી અને ચિત્ર સાથે આપેલ છે. ઝવેરચંદ મેઘાણી ની રાતાફુલ કવિતા આપેલ છે .કલાકાર ની ભૂલ પાઠ માં સરસ વાર્તા દ્વારા સમજુતી આપેલ છે ત્યાર બાદ પુનરાવર્તન 2 આપેલ છે. દ્વિતીય સત્ર માં પત્ર લખવાની મજા ઈશ્વર પરમાર ની વાર્તા છે. હું તો પુછુ સુન્દરમ ની સરસ કવિતા છે . જ્યોતીન્દ્ર દવે દ્વારી લિખી હાસ્ય લેખ જે અકબર બીરબલ ની વાર્તા પર આધારિત છે. ઉટ અને ફકીર વાર્તા દ્વારા સમજુતી આપેલ છે.ત્યારબાદ પુનરાવર્તન 3 આપેલ છે સ્વામી વિવેકાનંદ ના બાળપણ ના જીવન પર આધારિત વાત કહેવામાં આવી છે .પંખી ની જાત ખરેખર દયાળુ છે તે સરસ રીતે સમજવામાં આવ્યું છે. ત્યાર બાદ ચાલો સૈનિક સૈનિક રમીએ અને 2 બહાદુર છોકરા પાઠ આપેલ છે .ત્યારબાદ પુનરાવર્તન 4 અને પુરક વાંચન આપેલ છે. પુરક વાંચનમાં 4 પાઠ આપેલ છે

Samajik Vigyan Semester 1 class 7 - GSTB: સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર ધોરણ 7 - જીએસટીબી

by Gstb

1. બે મહારાજ્યો પાઠમાં બે 1. કનોજ અને 2. વાતાપી વિષે વિસ્તૃત માહિતી આપેલ છે ,બીજા પાઠમાં પૃથ્વી ફરે છે ભમરડો, ચકરડી વગેરે રમકડાંથી તમે રમો છો. તે નિશ્ચિત રીતે પોતાની ધરી પર ફરે છે. આવી જ રીતે આપણી પૃથ્વી પણ ફરે છે. બ્રહ્માંડના દરેક ગતિમાન પદાર્થોની જેમ પૃથ્વીની પણ બે પ્રકારની ગતિ છે તે વિષે સરસ માહિતી બાળકો ને આપેલ છે . પાઠ 3 સરકાર તમે છાપાંઓમાં “સરકાર' શબ્દ વારંવાર વાંચ્યો હશે અથવા રેડિયો કે ટી.વી. પર સમાચારમાં “સરકાર' શબ્દ સાંભળ્યો હશે. સરકાર એટલે શું? તેનાં કાર્યો અને તેનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? એ વાત આપણે જાણીશુ આ પાઠ ના માધ્યમ થી , 5.સ્થળ અને સમય પૃથ્વીના ગોળા પર આડી અને ઊભી રેખાઓ શાની છે ? આ રેખાઓ કાલ્પનિક છે. તે પૃથ્વી પર દોરેલી નથી તે સરસ રીતે સમજાવેલ છે , પુનરાવર્તન.-1 આપેલ છે,પાઠ 6 ભારત: સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ તમે ધોરણ 6માં ગુજરાતનાં સ્થાન, સીમા, વિસ્તાર અને ભૂપૃષ્ઠ વિશે શીખી ગયા છો. હવે આપણે ભારત વિશેની માહિતી મેળવીએ.આ પાઠ ના માધ્યમ થી ,પાઠ 7 માં .મધ્યયુગનું દિલ્લીદર્શન ભગવતીબહેન ઉત્તર ભારતના પ્રવાસે ગયાં હતાં. તેમને ઇતિહાસનો શોખ હતો. આથી તેમણે તેમની ડાયરીમાં દિલ્લીના શાસકો વિષયક નોંધ કરી હતી તે આપણે જાણીશું, 9. રાજ્યની શાસનવ્યવસ્થા આપણા દેશનો વહીવટ ત્રણ સ્તર પર થાય છે– સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરી વિશેની જાણકારી આપણી પાસે છે. આ પાઠમાં આપણે લોકશાહીમાં રાજ્ય સ્તરે કેવી રીતે વહીવટ (શાસન) થાય છે ? રાજ્ય સરકાર કયાં કયાં કામો કરે છે ? વિધાનસભાના સભ્યો અને મંત્રીઓની શી ભૂમિકા છે? લોકો સરકાર સમક્ષ કઈ રીતે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે ? લોકો શાસનની સામે પોતાના વિચાર કઈ રીતે મૂકે છે ? કોઈ કાર્યની માગણી કેવી રીતે કરે છે ? આ પ્રશ્નો પર વિચાર કરવા આપણે આરોગ્ય સંબંધી એક પ્રસંગનું ઉદાહરણ લઈશું,ત્યાર બાદ પુનરાવર્તન 2 મારી વાત આપેલ છે .

Gujarati class 5 - GSTB: ગુજરાતી ધોરણ ૫ - જીએસટીબી

by Gstb

આ પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓ એવી રીતે યોજવામાં આવી છે કે, જેથી પ્રવૃત્તિ પછી એ અંગે ચર્ચા અથવા ચિંતન થાય, ઉપયોજન થાય અને શું શીખ્યા એ પણ તારવી શકાય. બાળકોને અવારનવાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે નાના કે મોટા જૂથમાં કામ કરવાનો-અધ્યયનનો અવસર મળે એવી આ શિક્ષણ-સામગ્રી છે. પ્રવૃત્તિલક્ષી શિક્ષણની આ તરાહ કદાચ સૌ પ્રથમવાર પ્રયોજાઈ રહી છે. આશા છે કે આ પાઠ્યપુસ્તકોના ઉપયોગ દ્વારા અધ્યયન-અધ્યાપન-પ્રક્રિયા સરળ તેમજ રોચક બનશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી ગુજરાતી માધ્યમનાં બાળકોમાટે ધોરણ 5 ગુજરાતી વિષયની વિદ્યાર્થી-આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ સત્ર માં 1 અને 2 પુનરાવર્તન છે અને 7 એકમ છે એકમ 1 ચિત્રપાઠ છે એકમ 2 પ્રાથના છે,એકમ ૩બોધકથા છે એકમ 4, પ્રકૃતિ ગીત છે, 5મુ એકમ હાસ્યકથા છે. એકમ 6 નર્મદા મૈયા પ્રવાસ વર્ણન છે એકમ 7 ઊર્મિ ગીત છે. દ્વિતીય સત્ર માં 8 મુ એકમ ઊર્મિગીત છે,કદર લોકકથા છે, ભૂલની સજા નાટક છે, હિંડોળો લોક ગીત છે,તેની સાથે પ્રસંગ કથા અને જીવન ચરિત્ર પણ છે પુનરાવર્તન 3 અને 4 પણ છે , પુરક વાંચન માં 4 એકમ આપેલ છે .

Gujarati Semester 2 class 6 - GSTB: ગુજરાત સેમેસ્ટર 2 વર્ગ 6 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ ૬ નું ગુજરાતી (સેમિસ્ટર ૨) વિષય નું પાઠ્યપુસ્તક છે .જેમાં પાઠ ૧૦ થી ૧૮સુધી છે અને પુર્નાવર્તન ૩ અને ૪ છે સાથે પુરક વાંચન માં ૪ પાઠ અને એક કાવ્ય છે .

Gujarati Semester 1 class 6 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 6 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ ૬ નું ગુજરાતી (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .જેમાં ૯ પાઠ છે અને પુનરાવર્તન ૧ અને ૨ પણ છે.

English class 8 - GSTB: અંગ્રેજી વર્ગ 8 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ 8 નું (પ્રથમ સત્ર) અંગ્રેજી વિષય નું પાઠ્યપુસ્તક છે .

Sanskrit Semester 1 class 7 - GSTB: સંસ્કૃત સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ નું ૭ સંસ્કૃત (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .

Samajik Vigyan class 9 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ નું ૯ સામાજીક વિજ્ઞાન વિષય નું પાઠ્યપુસ્તક છે .

Gujarati Semester 1 class 8 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 8 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક ધોરણ ૮ નું ગુજરાતી વિષય (પહેલું સત્ર ) નું પાઠ્યપુસ્તક છે .

Yog Swasthy Ane Aharirik Shikshan class 9 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય    નું પાઠ્યપુસ્તક છે .  

Manovigyan class 11 - GSTB: મનોવિગ્ના વર્ગ 11 - જીએસટીબી

by Dinesh Panchal Achinta Yagnik Trusha Desai B. D. Dhila De. Vyash Do. Dave Shree Makwana Jignesh Prashani

આ પુસ્તક ધોરણ 11 નું મનોવિજ્ઞાનવિષય નું પાઠ્યપુસ્તક છે.

Samajik Vigyan class 6 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 6 - જીએસટીબી

by Bimal Bhavsar Rangiya shree pankaj a. prajapati shree a.t.patel shree slim s. kureshi shree vasantray m. tereya shree v.m. baladaniya..... Navneet G Purnima Trivedi Bhavesh Pandya Akhil Gadhvi

આ પુસ્તક  ધોરણ ૬ નું સામાજિક વિજ્ઞાન   નું પાઠ્યપુસ્તક છે .

Gujrati Semester 1 class 7 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ ૭ ગુજરાતી વિષય નું  પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક છે .

Economics class 11 - GSTB: ઇકોનોમિક્સ વર્ગ 11 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું અર્થશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .

Samajshastra class 11 - GSTB: સમાજશાસ્ત્ર વર્ગ 11 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું સમાજશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .

Virxetra ni sundari

by Ramji

આ પુસ્તકમાં વિરક્ષેત્રની સુંદરી ના પ્રસંગો છે .

Gujarati pratham Bhasha class 9 - GSTB

by Gujarat rajya Shala pathypustak mandal Gandhinagar

આ પુસ્તક ધોરણ ૯ ગુજરાતી પ્રથમ ભાષાનું શૈક્ષણિક પાઠ્ય પુસ્તક છે .

Aaloo Maaloo Kaaloo

by Vinita Krishna

One day Maaloo was told to get some potatoes from his kitchen garden. What do you think, who helped him there? Ofcourse Kaaloo! Read this intresting story of Maaloo, Kaaloo and Aaloo.

Refine Search

Showing 76 through 94 of 94 results