Browse Results

Showing 51 through 75 of 94 results

Ganit class 7 - GSTB: ગણિત ધોરણ ૭ - જીએસટીબી

by Shri Bhaktibhai P. Patel Shri Megharajbhai J. Bhatt Dr Sanjaybhai S. Patel

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ 7 ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવીને વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં ૧૫ પ્રકરણ આપેલ છે.

38no Aagiyo

by shree pankajbhai k.dagli

શ્રી લાલજીભાઈ એમ. પ્રજાપતિના જીવન તથા કતૃત્વની ઝલક

Blue Book 1: બ્લ્યુ બુક ૧

by Kaajal Oza Vaidya

આ પુસ્તક’ બ્લ્યુ બુક’ કદાચ ગુજરાતી ભાષામાં થયેલો પહેલો પ્રયાસ છે. પ્રેમ અને ધિક્કાર સિવાય પણ પુરુષને એક નવા ચશમાથી જોઈ શકાય છે એવું મારા વાચક સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયત્ન છે

Ekbijane Gamta Rahiye: એકબીજાને ગમતાં રહીએ

by Kaajal Oza Vaidya

આ લેખો સુખની શોધમાં કદાચ તમારો નકશો બની શકે એવા ઉદ્દેશથી લખ્યા છે અને તે દ્વારા તમને’ સુખી’ થવાની નાની નાની ફોર્મ્યુલા આપવાનો પ્રયાસ છે.

Ek Patangiyane Pakho Aavi: એક,પતંગિયાને પાંખો આવી (વ્રજેશ દવે “વેદ”)

by Vrajesh Dave “ved”

૨૩ પ્રકરણમાં લખાયેલ કૃતિ બહુજ રોમાંચક છે.

Lilunsagapan Lohinun: લીલું સગપણ લોહીનું

by Kajal Oza Vaidya

COPYRIGHT © Kajal Oza Vaidya

Ganit class 8 - GSTB: ગણિત ધોરણ ૮ - જીએસટીબી

by Gstb

આ પાઠ્ય પુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હરતપ્રતમાં યોગ્ય સુધારા - વધારા કર્યા પછી આ પાઠયપુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેમાં ૧૬ પ્રકરણ અને સ્વાધ્યાય આપેલ છે.

No Return Suspense Thriller Novel in Gujarati : નો રીટન પ્રવિણ પીઠડિયા

by Pravin Pithadiya

ભારતનાં પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની સરહદે પથરાયેલી કંચનજંઘા પર્વતમાળાઓ ની તળેટીમાં ખેલાતી એક ભિષણ જીવલેણ જંગ એટલે " નો રીટર્ન ". સદીઓથી એ પર્વતમાળા પોતાની અંદર એક રહસ્ય છૂપાવીને બેઠી છે...એક ખતરનાક સત્ય તેની અંદર ઢબૂરાઇને પડયું હતું. એ સત્યને ઉજાગર કરે છે " નો રીટર્ન ". અમિત...એક સિધો-સાદો સરળ યુવક અચાનક એક અકસ્માતનો ભોગ બને છે. સાવ સામાન્ય જણાતો એ અકસ્માત તેનાં જીવનમાં ભયાનક ઝંઝાવાત લઈને આવે છે. અકસ્માતના કારણે શરૂ થાય છે ભયાનક સ્વપ્નો નો સિલસિલો. છ- છ મહિનાઓ સુધી જ્યારે એ બિહામણા સ્વપ્નો તેનો કેડો મુકતા નથી ત્યારે તે એ સ્વપ્નો ની ગૂથ્થી ઉકેલવા નિકળી પડે છે...અને પછી સર્જાય છે પળેપળ રોમાંચક ઘટનાઓની હારમાળા...જેનું અનુસંધાન જોડાય છે એક પછી એક રહસ્યનાં તાણાવાણા ગૂંથતી આ કથામાં જોડાય છે ખૂનખાર પાત્રોની શૃંખલા. એક નાનકડી ચિંગારી બહું મોટી ભયાનક આંધી ને જન્મ આપે છે. હવે પછી શું થશે એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની જિજ્ઞાસા તમને આ કહાનીનું એક પછી એક પાનું ઉથલાવવા મજબૂર કરી દેશે.

Dhartino Chhedo Ghar: ઘરતીનો છેડો ઘર! (રશિમ બંસલ)

by Rashmi Bansal Gujarati Translation Sonal Modi

આ શહેરો મુંબઈ જેટલાં પ્રકાશિત નથી,તો પ્રદુષિત પણ નથી.અહીં મુંબઈ જેટલી ગ્લેમર નથી તો ગંદકી પણ નથી.અહીં શાંતિ છે,તથા ખભે હાથ મૂકીને”ચિંતા ન કરીશ ભાઈ...અમે છીએ ને”કહેનારા પરિવારજનો છે.અહીં સવારે સાતની ફાસ્ટ ’ પડકવા દોડવાનું નથી.ભવિષ્ય ખરેખર ઉજ્જવળ છે..આપણને સહુને જાણે મૂક સૂચન મળી રહ્યું છે.દુનિયા ઘણી ખૂંદી વળ્યો,હવે ધૂળિયે મારગ પાછો વળ..ભાઈ,ધરતીનો છેડો,તે ઘર !”

Pale pale rahasya sarjati romancake katha “CRIME SCENE": પળે પળે રહસ્ય સર્જતી રોમાંચક કથા "CRIME SCENE"

by Agatha Christie Nitin Bhatt

આ પુસ્તકમાં અદમ્ય આકર્ષણ છે દસ વ્યક્તિ મૃત્યુ પામે છે એ વાત એવી રીતે કહેવાની હતી કે તે હાસ્યાસ્પદ ન લાગે અને એ સાથે જ એમના મૃત્યુનું કારણ પણ દેખાઈ ન આવે. ખુબજ રોમાંચક કથા છે.

Ganit class 6 - GSTB: ગણિત ધોરણ ૬ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ VIના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરાવીને વિદ્યાર્થીઓ સમક્ષ મુકવામાં આવ્યું છે. જેમાં ૧૪ પ્રકરણ આપેલ છે.

Paryavaran Aaspaas class 5 - GSTB: પર્યાવરણ આસપાસ ધોરણ 5 - જીએસટીબી

by Ku. Rinku C. Suthara

પ્રસ્તુત પાઠ્યપુસ્તક નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૫ નું પર્યાવરણ આસપાસ છે. આ પાઠયપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો શ્રી અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યાં છે. જેમાં ૨૩ પ્રકરણ આપેલ છે.

Kalshor class 3 - GSTB: કલશોર ધોરણ 3 - જીએસટીબી

by Shree Haresh Choudhari Shree Rakesh Patel Shree Chhaya Upadhyay Shree Ranchhodbhai Soni Shree Mamta Sharma Shree Enduben Patel Shree Priskiya Chauhan

ધોરણ ૩ નું કલશોર (પ્રથમ ભાષા) નું પાઠચપુસ્તક છે તેમાં 10 પાઠ આપેલ છે.

Ganit class 4 - GSTB: ગણિત ધોરણ ૪ - જીએસટીબી

by Kinnariben Dave Dr Bharat J. Pathak

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૪ ના ગણિત વિષયનું છે.

Samajik Vigyan class 7 - GSTB: સામજિક વિજ્ઞાન ધોરણ૭ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવી અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ સામાજિક વિજ્ઞાન, ધોરણ વિષયનું અજમાયશી પાઠ્યપુસ્તક છે. જેમાં ૧૮ પાઠ આપેલ છે.

Sarvagi Siksana (Saririka, Siksana, Sangita ane Citrakala) class 6 - GSTB: સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ ૬ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૬ ના સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) વિષયનું છે. જેમાં ૩૮ પ્રકરણ આપેલ છે.

Vigyan class 9 - GSTB: વિજ્ઞાન ધોરણ ૯ - જીએસટીબી

by Gstb

પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૯ ના વિજ્ઞાન વિષય નું છે, જેમાં ૧૫ પ્રકરણ આપેલ છે.

Navchetan Andhjan Mandal Samachar: નવચેતન અંધજન મંડળ સમાચાર

by Dipika Pindoriya Maru Jalpa Bharti Chavda Jogal Dilip Charvi Bhatt

આ મુખપત્ર શ્રી નવચેતન અંધજન મંડળ દ્વારા ચાલતી દિવ્યાંગ વિકાસની પ્રવૃત્તિઓ અને કાર્યનું પ્રતિબિંબ છે.

Akhil Gujrat Sangeet Vidhyapith Pathykram Tatha Niymavali: અખીલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ પાઠયક્રમ તથા નિયમાવલી

by Akhil Gujrat Sangeet Vidhyapith

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ દ્રવારા નિર્મિત પુસ્તકમાં પરીક્ષાના નિયમો, લેખિત પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા વાર સમય મર્યાદા, કેન્દ્ર્રોની મંજુરીના નિયમો તેમજ સંગીત પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ ગાયન તથા સ્વરવાધ અને તબલા નો આપેલ છે તેમજ પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ કથ્થક નૃત્ય અને ભરતનાટ્યમ નૃત્ય નો આપેલ છે.

Junu ghar: જૂનું ઘર

by Divyesh Labkamana

આ પ્રસ્તુત વાર્તા ના રચયતા દિવ્યેશ લબકામણા છે તેમને આ વાર્તા માં એક જૂનું ઘર ની વાત કરી છે તે ગામ માં એક જાદુગર નો સાયો છે તેના કારણે તે ગામ ના લોકો ગાયબ થઇ જાય છે તે ગામનાં એક પરિવાર માં છ ભાઈ બહેન આ જાદુગર ના સાયાને દૂર કરે છે તેની વાત કરવામાં આવી છે.

Payani Kelavani: પાયાની કેળવણી

by Gandhiji

પ્રસ્તુત પુસ્તકમાં ગાંધીજીએ પાયાની કેળવણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. જેવાં કે પુનર્ઘટનનો સિદ્ધાંત , વર્ધા શિક્ષણ પરિષદ , વર્ધા શિક્ષણ યોજના, કેટલાંક નોંધપાત્ર પ્રયોગો, આગળનું કામ વગેરે આવાં બીજાં ખંડો વિશે પોતાનાં વિચારો વ્યક્ત કર્યાં છે.

Jeevanshikshan November - 2020: જીવનશિક્ષણ નવેમ્બર – ૨૦૨૦

by V. Patel Mr Yogesh K. Patel Dr Ct Tundia Shri Kalpesh Patel Dr Balwant Tejani Shri Pragya Radadia Dr B. P. Chaudhary Shri Sanjay Thacker Mr Hiren Vyas

જીવનશિક્ષણ સપ્ટેમ્બર નવેમ્બર – ૨૦૨૦

Mahasweta Devini Shreshth Vartao: મહાશ્વેતા દેવીની શ્રેષ્ઠ વાર્તાઓ

by Chandrakant Mehta

આ પ્રસ્તુત રચનામાં લેખક ચંદ્રકાંત મહેતા નવ વાર્તાઓની વાત કરે છે. આ સંગ્રહમાં માં લેખક પુરાણની કથાને,પૌરાણિક ચરિત્રો અને ઘટનાઓને વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં પાછું લાવીને એનું પુનર્ઘટન કરે છે. એની પાછળનો હેતુ ભૂતકાળ અને વર્તમાન જે લોકકથાઓમાં એક અવિચ્છિન્ન ધારામાં પ્રવાહિત છે તે જણાવવાનો છે.આ સંગ્રહમાં કેન્દ્રમાં આદિવાસી લોકો ની વાત છે. નીચી જાતના લોકોની વાત કરવા માં આવી છે આ દેશમાં આર્થિક શોષણ ઘણા સમયથી ધાર્મિક સંસ્કારોની માયાજાળ ફેલાવીને એની આડશમાં રહીને સફળતાથી તીર માર્યા છે. આ વાર્તાઓમાં માં જે આદિવાસી સમાજ કે સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય છે.

Vrat Katha: વ્રતકથાઓ

by Ratilal G.Panchal - MDHUR

વ્રતકથાઓ અને આરતી

Refine Search

Showing 51 through 75 of 94 results