Browse Results

Showing 26 through 29 of 29 results

Sanskrit Semester 1 class 6 - GSTB: संस्कृत (प्रथम सत्र ) कक्षा ६

by Narendra Rawal Kanubhai Karkar Pravinchandra Jani Prafulbhai Scissors

પાઠ1 માં ચિત્ર દ્વારા સરસ માહિતી આપેલ છે જેમાં પશુઓ ના ચિત્રો દ્વારા સંસ્કૃત ભાષાની સમજ આપવામાં આવી છે. ચિત્રપદાની 1 થી 4 સરસ માહિતી સભર છે.પાઠ 2 ચિત્ર દ્વારા વાર્તા ની સરસ સમજ આપેલ છે. પાઠ 3 માં સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે સમજાવેલ છે,પાઠ 4 માં સંખ્યા જ્ઞાન આપેલ છે. આરીતે 9 પાઠ સરસ માહિતી સભર છે. પાઠ 9 માં ઘડિયાળ માં સમય જોવા અને સંસ્કૃત કહેવાનું સીખ્વાડવામાં આવ્યું છે. સાથે પુનરાવર્તન1 અને 2 પણ છે.

Surbhi Sanskrit class 7 - SCERT Raipur - Chhattisgarh Board: सुरभि संस्कृत कक्षा 7 वीं - एस.सी.ई.आर.टी. रायपुर - छत्तीसगढ़ बोर्ड

by Rajya Shaikshik Anusandhan Aur Prashikshan Parishad Raipur C. G.

सुरभि पाठ्यपुस्तक कक्षा 7 वी का राज्य शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद् छत्तीसगढ़ रायपुर ने संस्कृत भाषा में प्रकाशित किया गया है, इस पाठ्यपुस्तक में गद्य, पद्य, कथा और संवाद को समामेलित किया गया है। कक्षा 7 सुरभि (संस्कृत) में अध्ययन–अध्यापन की व्यवस्था में छत्तीसगढ़ के पर्व, कम्प्यूटर (संगणक) रायपुर नगर चाणक्य के वचन, ईदमहोत्सवः, गीताऽमृतम्, भोरमदेव, आदर्शछात्र, छत्तीसगढ़ की लोकभाषाएँ, संस्कृत में पत्र लेखन संस्कृत भाषा का महत्त्व, वसन्त वर्णन, पौराणिक कथा, पर्यावरण, नीति श्लोक, महापुरूषों की जीवनी, होलिकोत्सव व संस्कृत सूक्तियों को समावेशित किया गया है।

Surbhi (Sanskrit) class 6 - SCERT Raipur - Chhattisgarh Board: सुरभि (संस्कृत) 6 वीं कक्षा - एस.सी.ई.आर.टी. रायपुर - छत्तीसगढ़ बोर्ड

by Rajya Shaikshik Anusandhan Aur Prashikshan Parishad Raipur C. G.

सुरभि पाठ्यपुस्तक कक्षा 6 वी का राज्य शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद् छत्तीसगढ़ रायपुर ने संस्कृत भाषा में प्रकाशित किया गया है, इस पाठ्यपुस्तक में गद्य, पद्य, कथा, नाटक और संवाद को समामेलित किया गया है। कक्षा 6 सुरभि (संस्कृत) पाठ्य पुस्तक में अन्तर्निहित पाठ्य विषय छात्रों में राष्ट्र एवं संस्कृति के प्रति भावनात्मक एकता को बढायेंगे । कक्षा 6 संस्कृत में पठन-पाठन की व्यवस्था को दृष्टिगत रखते हुए वैज्ञानिक आविष्कार सङ्गणक, फ्रीज, रेडियो, वायुयान, चलितदूरभाष (मोबाइल), पर्यावरण गीत छत्तीसगढ के पर्व, वर्षागीतम्, बसन्तवर्णनम्, राष्ट्रीय पर्व, महापुरुषों की जीवनी, नीतिश्लोक, सूक्ति, आदि पाठों को समावेशित किया गया है।

Sanskrit Semester 1 class 6 - GSTB: संस्कृत सेमेस्टर 1 कक्षा 6 - जीएसटीबी

by Narendra Raval Kanu Karkar Ruta Parmar Paresha Thakar

આ પુસ્તક ધોરણ 6 નું સંસ્કૃત (પ્રથમ સત્ર ) નું પાઠ્યપુસ્તક છે .

Refine Search

Showing 26 through 29 of 29 results