1500 પાનામાં વિસ્તરેલું આ ચરિત્ર જેટલું પ્રાસાદિકક છે તેટલું જ તટસ્થ રીતે લખાયેલું છે . પિતાના ચરિત્ર લેખે એ જવું અધિકૃત(ઑ્થન્ટક) છે એવું જ મહાદેવ - ચરિત્ર લખે એ સર્વગ્રાહી છે. મહાદેવભાઈના સાક્ષાત્ પરિચય ઉપરાત બીજા ઘણા ચરિત્ર-સંદર્ભગ્રાંથોમાથી નારાયણભાઈ પસાર થયા છે. (એમણે લખ્યું છે : `મહાદેવભાઈની ડાયરી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં રજમાત્ર જીવનવિગત મહાદેવભાઈની ન જડે ! એટલે મારે મહાદેવભાઈ બીજે જ ખોળવા પિયા!')
લાંબા પટમાં લખાયેલું હોવા છતાં ન થકવનારું આ પુસ્તક હાથમાથી મૂકવાનું મન નહીં થાય...
\